વાજબી કારણો વિના પૂછાયેલા પ્રશ્નોની બાબતમાં અદાલતની કાયૅરીતિ
પ્રશ્નન વાજબી કારણો વિના પૂછવામાં આવ્યો હતો એમ અદાલતનો અભિપ્રાય થાય અને જો તે પ્રશ્ન બેરિસ્ટર પ્લીડર વકીલ કે એટનીએ પૂછેલો હોય તો એવા બેરિસ્ટર પ્લીડર વકીલ કે એટની તેના વ્યવસાયના કામકાજ અંગે જેને આધીન હોય તે ઉચ્ચ અથવા બીજા સતાધિકારીને તે કેસની પરિસ્થિતિનો રિપોટૅ અદાલત કરી શકશે
Copyright©2023 - HelpLaw