
કલમ - ૨૧૬
કસ્ટડીમાંથી નાસી ગયેલ અથવા જેને ગિરફ્તાર કરવાનો હુકમ થયો હોય તે ગુનેગારને આશરો આપવા બાબત.ગુનો મોતની શિક્ષાને પાત્ર હોય તો ૭ વર્ષ અને દંડને પાત્ર પણ થશે.ગુનો આજીવન કેદની અથવા કેદની શિક્ષાને પાત્ર હોય તો ૩ વર્ષ સુધીની.ગુનો ૧૦ વર્ષથી ઓછી સજાને પાત્ર હોય તો સજાના ૧/૪ ભાગ.
Copyright©2023 - HelpLaw