અપમન કરવા કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી પૂછાયેલા પ્રશ્નો - કલમ:૧૫૨

અપમન કરવા કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી પૂછાયેલા પ્રશ્નો

જે પ્રશ્ન અપમાન કરવાના કે ત્રાસ પહોંચાડવાના ઇરાદાથી પૂછેલો જણાતો હોય અથવા જે પ્રશ્ન ખુદ ઉચિત હોવા છતા અદાલતને નાહક અપમાનકારક સ્વરૂપનો જણાતો હોય તે પ્રશ્ન પૂછવાની અદાલત મના કરશે.