ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 217

કલમ - ૨૧૭

કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવા માટે કે મિલકત જપ્ત થતી અટકાવવા રાજ્ય સેવક કાયદાની અવગણના કરે.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદની શિક્ષાને પાત્ર.