
દસ્તાવેજોનું ઓડીટ વિગેરે ઇલેકટ્રોનિક સ્વરૂપે જાળવવા બાબત
જો કોઇ પ્રવતૅમાન કાયદામાં એવી જોગવાઇ કરવામાં આવેલ હોય કે દસ્તાવેજો રેકડૅ અને માહિતીનું ઓડીટ કરવામાં આવશે તો તે જોગવાઇ તેવા ઇલેકટ્રોનિક સ્વરૂપે રાખવામાં અને જાળવવામાં આવેલ દસ્તાવેજો રેકડૅ અને માહિતીને પણ લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw