કલમ - ૨૧૮
કોઈ વ્યક્તિને શિક્ષામાંથી બચાવવા અથવા મિલકત જપ્ત થતી બચાવવા માટે ખોટું રેકર્ડ તૈયાર કરવું.(દા.ત.કોઈ આરોપી સગીર ન હોવા છતાં કોઈ સત્તાધિકારી તે સગીર હોવાનો દાખલો આપે તો તે ખોટો દસ્તાવેજ તૈયાર કર્યો કહેવાય) ૩ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw