ઇલેકટ્રોનિક રેકડૅની સોંપણી - કલમ:૧૧

ઇલેકટ્રોનિક રેકડૅની સોંપણી

ઇલેકટ્રોનિક રેકડૅ તેના રચયિતાને સોંપવામાં આવશે. જો (એ) જો તેના રચયિતાએ જાતે તે મોકલાવેલ હોય (બી) તે ઇલેકટ્રોનિક રેકડૅના સંદર્ભમાં મુળ રચયિતા વતી કામ કરવાનો સતા જેની પાસે હોય તે વ્યકિત કે (સી) કોઇ માહિતીની પધ્ધતિના પ્રોગ્રામ કરવામાં આવ્યા મુજબ કે મુળ રચયિતા વતી તેને સ્વયં સંચાલિત કરવામાં આવેલ હોય તો