પહોંચની સ્વીકૃતિ - કલમ:૧૨

પહોંચની સ્વીકૃતિ

(૧) જો મુળ રચયિતાએ પહોંચની સ્વીકૃતિ માટે પહોંચની સ્વીકૃતિ ઇલેક્ટ્રોનિક રેકડૅથી કોઇ ચોક્કસ સ્વરૂપે કરવાનું કે ચોક્ક્સ પધ્ધતિથી કરવાનું વિચારેલું ના હોય તો સ્વીકૃત્તિ નીચેની રીતે કરી શકાય. (એ) જેને સરનામે મોકલવાનું છે તેની સાથેના કોં પણ પત્ર વ્યવહારથી પછી તે સ્વયં સંચાલીત હોય કે તે સિવાયનું હોય તે રીતે (બી) મોકલનારને પુરતો સંતોષ થાય કે જેને તે ઇલેકટ્રોનિક રેકડૅ મોકલવાનુ છે તેને તે મળી ગયું છે તેવું દશૅ ાવતા તેના કોઇપણ જાતના વતૅનથી દશૅ વે તે રીતે (૨) જયારે મુળ રચયિતાએ એવું વિચારેલું હોય કે તે ઇલેકટ્રોનિક રેકડૅ મોકલાવેલ છે તેવું બંધનકારક રીતે ત્યારે જ માનવાનું રહેશે કે જયારે તેવા ઇલેકટ્રોનિક રેકડૅ તેને મળ્યાની સ્વીકૃતિની પહોંચ પોતાને મળવી જોઇએ તો જયાં સુધી તેવી સ્વીકૃતિની પહોંચ તે રીતે ના મળે ત્યાં સુધી તે ઇલેકટ્રોનિક રેકર્ડ જાણે કે રચયિતાએ મોકલાવેલો જ ની એમ માની લેવામાં આવશે. (૩) જયારે મુળ રચયિતાએ એવું વિચારેલુ ના હોય કે ને ઇલેક્ટ્રોનિક રેક્ડ મોકલાવેલ છે તેવું બંધનકારક રીતે ત્યારે જ માનવાનું રહેશે અને જયારે નિયત કરવામાં આવેલ સમયમર્યં ાદામાં કે નકકી કરવામાં આવેલ હોય ત્યાં સુધી કે કોઇ સમયમયે ાદા જ નકકી કરવામાં આવેલ ના હોય કે વ્યાજબી સમય નકકી કરવામાં આવેલ હોય તો મુળ રચયિતા જેને મોકલવાનું હતું તેને નોટીશ આપી શકે જેમાં તે કોઇ પહોંચ મળી નથી તેવું જણાવી શકે અને પોતે દર્શાવેલી વ્યાજબી સમયમય દામાં પોતાને સ્વીકૃતિની પહોંચ મળવી જ જોઇએ અને તેમ છતાં જો તે ના મળે તો અને તેમ છતાં જો તેવી નિયત સમયમયાદામાં સ્વીકૃતિની પહોંચ ના મળે તો તે નોટીશ આપીને તેવા ઇલેકટ્રોનિક રેકડૅને જાણે કે કદી મેળવનારને મોકલેલ જ નથી તેવું ગણી શકશે.