સલામત ઇલેકટ્રોનિક રેકડૅ
જયાં ખાસ સમય માટે સલામત ઇલેકટ્રોનિક રેકડૅ માટે કોઇપણ સલામતીની વ્યવસ્થા કરવામાં આવી હોય તો આવો રેકડૅ ખાસ સમયથી ચકાસણીના સમય સુધી સલામત ઇલેકટ્રોનિક રેકડૅ ગણાશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy