સલામત ઇલેકટ્રોનિક સીગ્નેચર - કલમ:૧૫

સલામત ઇલેકટ્રોનિક સીગ્નેચર

કોઇ ઇલેકટ્રોનિક સીગ્નેચરને ત્યારે સલામત ઇલેકટ્રોનિક સીગ્નેચર માની લેવામાં આવશે કે જયારે (એ) સીગ્નેચર બનાવવાનો ડેટા સીગ્નેચર ચોંટાડવામાં આવે તે સમયે તે સીગ્નેચર કરવાવાળાના એકલાના જ નિયંત્રણ હેઠળ હતી અને નહીં કે બીજા કોઇના નિયંત્રણમાં અને (બી) સીગ્નેચર બનાવવાના ડેટાને નિયત કરવામાં આવે તેવી એક માત્ર પધ્ધતિથી ડેટાનો સંગ્રહ કરવામાં અને ચોંટાડવામાં આવ્યો હતો. સ્પષ્ટીકરણ:- ડીજીટલ સીગ્નેચરના કિસ્સામાં સીગ્નેચર ક્રીએશન ડેટા એટલે લવાજમ ભરનારની ખાનગી ચાવી