
સલામતીની પ્રક્રિયા અને વ્યવસ્થા
કેન્દ્ર સરકાર કલમ ૧૪ અને ૧૫ ના હેતુ માટે સલામતીની પ્રક્રીયા અને વ્યવસ્થા નિયત કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી રીતે સલામતીની પ્રક્રિયા અને વ્યવસ્થા નિયત કરતી વખતે કેન્દ્ર સરકારે ધંધાકીય સંજોગો આપ લે નો પ્રકાર અને એવા બીજા સંબંધિત પાસાઓનો વિચાર કરવો પડશે.
Copyright©2023 - HelpLaw