ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 219

કલમ - ૨૧૯

ન્યાયિક કાર્યવાહીમાં રાજ્યસેવક ભ્રષ્ટાચાર પૂર્વક કાયદાથી વિરુદ્ધ પ્રકારનો રેકર્ડ / રીપોર્ટ તૈયાર કરે.૭ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદ અઠવ દંડ અઠવ બંને.