
લાયસન્સ રીન્યુ કરવા બાબત
લાયસન્સ રીન્યુ કરી આપવાની અરજી (એ) એવા ફોમૅમાં હોવી જોઇએ (બી) તેની સાથે એવી ફી ભરવી પડશે કે જે રૂપીયા પાંચ હજારથી વધુ ના હોય જે કેનદ્ર સરકાર દ્રારા નિયત કરેલ હોય અને લાયસન્સ રીન્યુ કરવાની કાયદેસરની સમય મયૅાદા પુરી થાય તેથી ૪૫ દિવસ પહેલાં અરજી કરવાની છે.
Copyright©2023 - HelpLaw