લાયસન્સ આપવાની કે નામંજુર કરવાની કાયૅપધ્ધતિ
નિયામક (કન્ટ્રોલર) કલમ ૨૧ ની પેટા કલમ (૧) હેઠળ મળેલ અરજી મળ્યા બાદ તે અરજી સાથે જોડેલા દસ્તાવેજો અરજી અને તેવા અન્ય મુદ્દાઓ કે જે યોગ્ય લાગે તેની વિચારણા કરીને લાયસન્સ મેળવવાની અરજી મંજુર કે નામંજુર કરવામાં આવશે. જોગવાઇ કરવામાં આવી છે કે અરજદારને પોતાનો કેસ રજુ કરવાની વ્યાજબી તક આપ્યા વગર તેવી કોઇ અરજી આ કલમ હેઠળ નામંજુર કરવામાં નહી આવે.
Copyright©2023 - HelpLaw