સતા આપવા બાબત - કલમ:૨૭

સતા આપવા બાબત

કન્ટ્રોલર કોઇપણ નાયબ કન્ટ્રોલર મદદનીશ કન્ટ્રોલર કે અન્ય અધિકારીને આ પ્રકરણ હેઠળની કોઇપણ સતા વાપરવાનો અધિકાર લખી આપીને અધિકૃત કરી શકશે.