જોગવાઇઓના ભંગની તપાસ કરવા બાબત
(૧) કન્ટ્રોલર કે તેના દ્રારા આ સંદભૅમાં સતા આપવામાં આવેલ કોઇપણ અધિકારી આ કાયદા નિયમો કે તે હેઠળ બનેલ કોઇપણ કાનુનની કોઇપણ જોગવાઇના ભંગની તપાસ કરી શકશે. (૨) કન્ટ્રોલર કે તેના આ સંદર્ભમાં અધિકાર આપવામાં આવેલ હોય તેવો કોઇપણ અધિકારી ઇન્કમટેક્ષ કાયદો ૧૯૬૧ ના પ્રકરણ-૧૩ હેઠળ જે રીતે સતા વાપરે છે તે રીતે સતા ગ્રહણ કરી શકશે અને આવી સતાનો ઉપયોગ તે કાયદામાં દૉ વેલી મયૅ દામાં રહીને વાપરી શકશે.
Copyright©2023 - HelpLaw