કલમ - ૨૪
બદ-દાનત - જે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગેરકાયદે લાભ કરવાના અથવા બીજી વ્યક્તિને ગેરકાયદે નુકસાન કરવાના ઈરાદાથી કંઈ કૃત્ય કરે તેને બદ-દાનતથી કૃત્ય કર્યું કહેવાય.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy