સટૅફાઇંગ ઓથોરીટીએ આ કાયદાના પાલનની ચોકસાઇ રાખવી જોઇએ વિગેરે
દરેક સટીફાઇંગ ઓથોરીટીએ ખાત્રી કરશે કે તેના દ્રારા નોકરીમાં રાખવામાં આવેલ કે અન્ય રીતે રોકવામાં આવેલ વ્યકિત પોતાની નોકરી કે રોકાણ દરમ્યાન આ કાયદો નિયમોની જોગવાઇઓ કે તે હેઠળ કરવામાં આવેલા હુકમોનું પાલન કરે છે.
Copyright©2023 - HelpLaw