
સટીફાઇંગ ઓથોરીટી ઇલેકટ્રોનિક સીગ્નેચર સર્ટીફીકેટ આપી શકશે
(૧) કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરવામાં આવે તેવા ફોર્મમાં ઇલેકટ્રોનિક સીગ્નેચર સર્ટીફીકેટ મેળવવા માટે કોઇપણ વ્યકિત સર્ટીફાઇંગ ઓયોરીટીને અરજી કરી શકશે. (૨) કેન્દ્ર સરકાર દ્વારા સટીફાઇંગ ઓથોરીટીને નિયત કરવામાં આવે તેટલી પરંતુ રૂપીયા પચીસ હજારથી વધુ ના હોય તેવી ફી આવી અરજી સાથે ભરવાની રહેશે જોગવાઇ કરવામાં આવી છે કે જયારે પેટા કલમ (૨) હેઠળ ફી નકકી કરવામાં આવે ત્યારે જુદા જુદા પ્રકારની આવી અરજી માટે જુદી જુદી ફી નિયત કરી શકાશે. (૩) આવી દરેક અરજી સાથે સટીફીકેશન પ્રેકટીશ સ્ટેટમેન્ટ જોડવાનું રહેશે અથવા જો તેવું સ્ટેટમેન્ટ ના હોય તો એવું નિવેદન કે જેમા કાયદા દ્રારા નકકી કરવામાં આવે તેવી વિગતો દશૅ વવાની રહેશે (૪) પેટા કલમ (૧)માં જણાવેલી અરજી મળ્યા બાદ સરીફાઇંગ ઓથોરીટી સટીફીકેશન પ્રેકટીસ સ્ટેટમેન્ટ અથવા જો તેવું સ્ટેટમેન્ટ ના હોય તો એવું નિવેદન કે જેમા કાયદા દ્રારા નકકી કરવામાં આવે તેવી વિગતો દશૅ વેલી હોય તેની વિચારણા કરીને અને તેમને યોગ્ય લાગે તેવી તપાસ કર્યો. મેં બાદ ઇલેકટ્રોનિક સીગ્નેચર સર્ટીફીકેટ આપશે અથવા કારણોની લેખીતમાં નોંધ કરીને તેવી અરજી નામંજુર કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે આવી કોઇપણ અરજી નામંજુર કરતા પહેલાં તેવી અરજી નામંજુર કરવાની સામે વ્યાજબી કારણો દર્શાવવાની વ્યાજબી તક આપવામાં આવશે.
Copyright©2023 - HelpLaw