ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 221

કલમ - ૨૨૧

રાજ્યસેવક કાયદેસર રીતે કોઈની ધડપકડ કરવા માટે બંધાયેલ હોવા છતાં ઈરાદાપૂર્વક ધડપકડ ન કરે કે ઈરાદાપૂર્વક નાસી જવા દે.જેના પર મૃત્યુદંડની સજાનો આરોપ હોય તેવી વ્યક્તિની ધડપકડ ન કરે તો ૭ વર્ષ આજીવન કે ૧૦ વર્ષની આરોપ હોય તેની ધડપકડ ન કરે તો ૩ વર્ષથી વધારે અને ૧૦ વર્ષથી ઓછી સજાનો આરોપ હોય તેની ધડપકડ ન કરે તો ૨ વર્ષ.