
ચાવીની જોડી આપવા બાબત
જયાં કોઇ ડીજીટલ સીગ્નેચર સટીફીકેટ તેની જાહેર ચાવી કે જે સબસ્ક્રાઇબરની ખાનગી ચાવીને મળતી આવે છે અને જેને ડીજીટલ સીગ્નેચર સટીફીકેટના લીસ્ટમાં જોડેલ હોય તેને સબસ્ક્રાઇબરે સ્વીકારેલ હોય તો સબસ્ક્રાઇબરે સીકયુટીરી કાયૅવાહી અનુસરીને તેની જોડી બનાવવી જોઇએ.
Copyright©2023 - HelpLaw