ઇલકેટ્રોનિક સીગ્નેચર સટીફીકેટના સબસ્ક્રાઇબરની ફરજો - કલમ:૪૦(એ)

ઇલકેટ્રોનિક સીગ્નેચર સટીફીકેટના સબસ્ક્રાઇબરની ફરજો

ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટના સંદભૅમાં સબસ્ક્રાઇબરે નિયત કરવામાં આવે તે રીતે પોતાની ફરજો બજાવવાની રહેશે