
એડજયુકેટીંગ ઓફીસરે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ
જયારે આ પ્રકરણ હેઠળના વળતરના દાવામાં રકમ નકકી કરતી વખતે એડજયુડીકેટીંગ ઓફીસરે નીચેના મુદ્દાઓ યોગ્ય રીતે ધ્યાનમાં લેવાના રહેશે જેવા કે (એ) જયારે આંકડામાં ગણી શકાય તેમ હોય ત્યારે જે કસુર કરેલ હતો તેના વળતર માટે ગેરકાયદેસરના લીધેલ લાભની રકમ (બી) જે કસુર કરેલ હતો તેના કારણે કોઇ વ્યકિતને થયેલ નુકશાનીની રકમનું વળતર (સી) તેવો કસુર ફરીથી કરી શકાય તેવા પ્રકારનો છે.
Copyright©2023 - HelpLaw