ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 222

કલમ - ૨૨૨

સજા પામેલ કે કોર્ટમાં કેસ ચાલતો હોય તેવા આરોપીની ધડપકડ ઈરાદાપૂર્વક ન કરવી.મૃત્યુદંડની સજા સંભળાવી દેવામાં આવી હોય તેવા આરોપીની ધડપકડ ન કરવા માટે આજીવન અથવા ૧૪ વર્ષ આજીવન કે ૧૦ વર્ષની સજા કરી હોય તેની ધડપકડ ન કરવા બદલ ૭ વર્ષ અન્ય માટે ૩ વર્ષ.