બહુમતીથી નિણૅય - કલમ:૫૨(ડી)

બહુમતીથી નિણૅય

જો બે સભ્યની બનેલી બેન્ચના બન્ને સભ્યોના અભિપ્રાય કોઇ ચોકકસ મુદ્દા માટે જુદા પડે તો તેઓ કયા મુદ્દા કે મુદ્દાઓ પર તેઓ વિભિન્ન અભિપ્રાય ધરાવે છે તેની વિગત સાથે સાયબર એપેલેટ ટ્રીબ્યુનલના અધ્યક્ષને તે બાબત મોકલી શકશે અને અધ્યક્ષ પોતે તે મુદ્દા કે મુદ્દાઓ માટે સાંભળશે અને તેવા મુદ્દા કે મુદ્દાઓનો નિણૅય કેસની સુનાવણી કરનારા સભ્યોની બહુમતીથી લાવવામાં આવશે અને તેવા અભિપ્રાયમાં અગાઉની સુનાવણીમાં સભ્ય દશૅ વેલા અભિપ્રાયને પણ ગણતરીમાં લેવાશે.