ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 223

કલમ - ૨૨૩

રાજ્યસેવક ગફલતપૂર્વક કોઈ આરોપીને કસ્ટડીમાંથી બેદરકારીથી નાસી જવા દે.૨ વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને.