કાનુની પ્રતિનિધિત્વ કરવા માટેની અધિકાર - કલમ:૫૯

કાનુની પ્રતિનિધિત્વ કરવા માટેની અધિકાર

એપેલેટ ટ્રીબ્યુનલમાં પોતાનો કેસ રજુ કરવા એપેલન્ટ પોતે જાતે હાજર રહી શકશે કે તેના વતી રજુઆત કરવા એક કે વધુ લીગલ પ્રેકટીશનર કે કોઇ અધિકારી નિમણુંક કરી શકશે.