
સીવીલ કોટૅને હકુમત નથી
આ કાયદા હેઠળ નિમાયેલ એડજયુડીકેટીંગ ઓફીસર કે આ કાયદા હેઠળ રચવામાં આવેલ એપેલેટ ટ્રીબ્યુનલ કે જેને આ કાયદા દ્રારા કે કાયદાથી સતા આપવામાં આવેલ છે તેવા વિષયમાં કોઇ દાવા કે કાયૅવાહી ચલાવવાની કોઇ કોટૅને હકુમત નથી અને કોઇ કોટૅ કે બીજી સતા દ્રારા આ કાયદા હેઠળ આપવામાં આવેલ કોઇ સતા આપવામાં આવી હોય તે હેઠળ કરવામાં આવતી કોઇ કાયૅવાહીને કે કરવામાં આવે તેવી કાયૅવાહી અટકાવવા મનાઇ હુકમ આપી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw