ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 224

કલમ - ૨૨૪

કોઈ આરોપી કાયદેસરની ધડપકડનો સામાન કરે અથવા નાસી જાય તો.૨ વર્ષ સુધીની સાદી કેદ અથવા દંડ અથવા બંને.