
દંડ કે વળતરને પાછુ મેળવવા બાબત
આ કાયદા હેઠળ કોઇ દંડ કરવામાં આવેલ હોય કે વળતરનો એવોડૅ કરવામાં આવેલ હોય તો જો તેની રકમ જમા કરાવવામાં આવી ના હોય તો તેની વસુલાત જમીન મહેસુલના બાકી નાણાંની વસુલાત પ્રમાણે કરાશે અને લાયસન્સ કે ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ યથાપ્રસંગ તેવી દંડની રકમ ના ભરાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw