
અપ્રમાણિકતાથી ચોરાયેલા કોમ્પ્યુટરના રિસોઍ કે સંદેશા વ્યવહારના સાધનો મેળવવાના સાધનો સ્વીકારે તેને સજાની જોગવાઇ
જે કોઇપણ અપ્રમાણિકતાથી અને પોતે જાણતો હોય કે તે ચોરાયેલ હોવાનું માનવાને કારણ હોય છતાં કોઇ ચોરાયેલા કોમ્પ્યુટર રિસોસૅ કે સંદેશાવહનના સાધનો મેળવે કે રાખે તેને (( ગમે તે એક પ્રમારની ત્રણ વષૅ સુધીની કેદની સજા થશે. અથવા રૂ.૧,૦૦,૦૦૦/- (એક લાખ રોકડા) સુધીનો દંડ અથવા બન્ને સજા કરવામાં આવશે. ))
Copyright©2023 - HelpLaw