
કોમ્પ્યુટરના સાધનોનો ઉપયોગ કરીને અન્ય વ્યકિત બનીને છેતરપીંડી કરવા માટે સજા
જે કોઇપણ સંદેશા વ્યવહારના સાધનો કે કોમ્પ્યુટરના રિસોસૅથી અન્ય વ્યકિત બનીને છેતરે તેને ત્રણ વષૅ સુધીની કેદની સજા અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- (એક લાખ રોકડા) સુધીનો દંડની સજા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw