ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 225

કલમ - ૨૨૫

આરોપીના સગા અથવા મિત્રો આરોપીની ધડપકડ ન થાય તેવા પ્રયાસ કરે અથવા દખલગીરી કરે.૨ વર્ષ સુધીની કોઈ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને.