
મધ્યસ્થિઓ દ્રારા માહિતીનો જાળવણી અને સાચવણી
(૧) મધ્યસ્થિઓએ કેન્દ્ર સરકાર નિયત કરે તેટલા સમય માટે અને નકકી કરે તે રીતે અને તેવા સ્વરૂપે માહિતીની જાળવણી અને સાંચવણી કરવાની રહેશે. (૨) મજકુર પેટા કલમ (૧) નો જાણી જોઇને હેતુપુવૅક ભંગ કરનાર મધ્યસ્થીને ૩ વષૅની કેદની સજા અને દંડની સજા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw