
કોમ્પ્યુટરના રિસોર્સ મારફત કોઇ માહિતી વચ્ચેથી તફડાવી લેવાનુ કે તેનુ મોનીટરીંગ કરવાનું કે તેનું વર્ણન બદલાવતા અટકાવવા માટે જરૂરી સુચનાઓ આપવાની સતા
(૧) જયાં યથાપ્રસંગ કેન્દ્ર સરકાર કે રાજય સરકાર કે કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્વારા ખાસ અધિકૃત કરવામાં આવેલ અધિકારીઓને આ સંદર્ભમાં જો સંતોષ થાય કે ભારતના સાર્વભૌમત્વ ભારતના રક્ષણ માટે રાજયોની સલામતી માટે વિદેશો સાથેના મૈત્રીપુણૅ સબંધો માટે કે જાહેર વ્યવસ્થા માટે કે ઉપરોકત વીષયના સંદભૅમાં કોગ્નીઝેબલ ગુનાની ઉશ્કેરણી થતી અટકાવવા માટે જરૂરી હોય તો કે કોઇપણ ગુનાની તપાસ માટે જરૂરી હોય તો તે પેટા કલમ (૨) ની જોગવાઇઓના પાલનની શરતે કારણોની લેખિત નોંધ કરીને હુકમ કરીને કોઇપણ યોગ્ય સતાની એજન્સીને સુચના આપી શકશે કે કોઇપણ કોમ્પ્યુટર દ્રારા ઉત્પન્ન કરવામાં આવેલી કે પ્રસારણ કરવામાં આવેલી કે મેળવવામાં આવેલી કે સંગ્રહ કરવામાં આવેલી કોઇપણ માહિતીને વચ્ચેથી મેળવી લેવાની કે મોનીટર કરવાની કે ઉશ્કેરણી કરનારને કે વચ્ચે પડવાની કે મોનીટર કરવાની કે ઉશ્કેરણી કરતા અટકાવવાની સુચના આપી શકશે. (૨) આવા વચ્ચે પડીને મેળવી લેવાની કે મોનીટરીંગ કરવાની કે ઉશ્કેરણી અટકાવવાની કાયૅપધ્ધતિ કે સલામતીના ધોરણો એવા હશે કે જે નિયત કરવામાં આવ્યા હોય (૩) લવાજમ ભરનાર કે મધ્યસ્થિની ઓથોરીટી કે કોમ્પ્યુટર રિસોઍ જેની સંભાળ નીચે હોય તેવી કોઇપણ વ્યકિતને જયારે પેટા કલમ (૧) માં જણાવેલ એજન્સી દ્રારા ફરમાવવામાં આવે ત્યારે તેણે તમામ સગવડો ટેકનીકલ સહાય આપવની રહેશે જેથી (એ) કોમ્પ્યુટર રિસોસૅ દ્રારા આવી માહિતી ઉત્પન્ન કરવાનું ટ્રાન્સમીટ કરવાનું મેળવવાનું કે સંગ્રહ કરવાની સગવડ માટે કોમ્પ્યુટર રિસોઍ પુરી પાડવાની કે મેળવવાની (બી) યથા પ્રસંગ વચ્ચેથી મેળવવાની મોનીટરીંગ કરવાની કે માહિતીનું વણૅન કરવાની કે (સી) કોમ્પ્યુટર રિસોસૅમાં સંગ્રહ થયેલ હોય તેવી માહિતી પુરી પાડવી (૪) લવાજમ લેનાર વચેટીયા કે કોઇપણ વ્યકિત કે જે પેટા કલમ (૩)માં જણાવેલ એજન્સીને મદદ કરવામાં નિષ્ફળ જાય તેને (( સાત વષૅ સુધીની સજા અને દંડ કરવામાં આવશે. ))
Copyright©2023 - HelpLaw