
ખોટી રજુઆત માટે દંડ
જે કોઇપણ યથાપ્રસંગ લાયસન્સ કે ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફીકેટ મેળવવા માટે ખોટી રજુઆત કરીને કન્ટ્રોલરથી કે સટીફાઇંગ ઓથોરીટીથી મહત્વની હકીકતો છુપાવે તો તેને (( બે વષૅ સુધીની કેદની સજા કે રૂપીયા ૧,૦૦,૦૦૦/- (એક લાખ) સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે. ))
Copyright©2023 - HelpLaw