
છેતરપીંડીના હેતુસર પ્રસિધ્ધ કરવું
જે કોઇપણ જાણી જોઇને ઇલેકટ્રોનિક સીગ્નેચર સટીફેકેટ બનાવે પ્રસિધ્ધ કરે કે છેતરપીંડીના હેતુસર કે ગેરકાયદેસરના હેતુ માટે બીજાને આપે તો તેને (( બે વષૅ સુધીની કેદની સજા કે રૂપિયા એક લાભ સુધીનો દંડ કે બન્નેની સજા કરવામાં આવશે. ))
Copyright©2023 - HelpLaw