
વળતર દંડ કે જપ્તી અન્ય સજામાં દખલ નહી કરી શકે.
આ કાયદા હેઠળ કરવામાં આવેલ કોઇ વળતર ચુકવવાનો એવોડૅથી કે કરવામાં આવેલ દંડના કે જપ્તીના હુકમને કારણે અન્ય કોઇ અમલમાં હોય તેવા કાયદા હેઠળ કરવામાં આવેલ કોઇ વળતર ચુકવવાનો એવોડૅ કરવામાં આવેલ દંડ કે જપ્ત કરવાનો હુકમને અટકાવી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw