ત્રણ વર્ષની સજા થઇ શકે તેવા ગુના જામીનપાત્ર છે. - કલમ:૭૭(બી)

ત્રણ વર્ષની સજા થઇ શકે તેવા ગુના જામીનપાત્ર છે.

ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩માં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ ત્રણ વષૅ કે તેથી વધુ સજાને પાત્ર ગુનાઓને કોગ્નીઝેબલ ગણવામાં આવશે અને ત્રણ વષૅ સુધીની સજાને પાત્ર હશે તે ગુના જામીનપાત્ર છે.