ગુનાઓની તપાસ કરવાની સતા - કલમ:૭૮

ગુનાઓની તપાસ કરવાની સતા

ક્રીમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ માં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ ઇન્સ્પેકટરથી ઉતરતી કક્ષાનો ન હોય તેવા પોલીસ અધિકારી આ કાયદા હેઠળના કોઇપણ ગુનાની તપાસ કરી શકશે.