ખોટા પુરાવા અને જાહેર ન્યાય વિરુદ્ધ ના ગુના - કલમ - 227
કલમ - ૨૨૭
જે કોઈ વ્યક્તિ પોતે શિક્ષાની શરત માફી સ્વીકારવી હોય તેવી શરતનો જાણી-જોઇને ભંગ કરે તેને થયેલી શિક્ષાનો કોઈ ભાગ આ અગાઉ ભોગવ્યો નાં હોય તો મૂળ જે શિક્ષા કરવામાં આવી હતી તે શિક્ષા કરવામાં આવશે.