
કેન્દ્ર સરકારે ઇલેકટ્રોનિક પુરાવાના પરીક્ષકની જાહેરાત કરવી
કેન્દ્ર સરકાર કોઇપણ કોટૅ કે અન્ય સતા સમક્ષ ઇલેકટ્રોનિક સ્વરૂપના પુરાવા અંગે નિષ્ણાંત અભિપ્રાય મેળવવા ઓફીસીયલ ગેઝેટમાં નોટીફીકેશન બહાર પાડીને કેન્દ્ર સરકાર કે રાજય સરકારના કોઇ ખાતા સંસ્થા કે એજન્સીને એકઝામીનર ઓફ ઇલેકટ્રોનીક પુરાવાના પરીક્ષકની નિમણુંક કરશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે ઇલેકટ્રોનીક ફોમૅ એવીડન્સ એટલે કોઇ પુરાવાના મુલ્યવાળી માહિતી કે જેનો ઇલેકટ્રોનિક સ્વરૂપે સંગ્રહ કરવામાં આવ્યો હોય કે ટ્રાન્સમીટ કરવામાં આવી હોય અને તેમાં કોમ્પ્યુટર એવીડન્સ ડીજીટલ ઓડીયો ડીજીટલ વીડીયો સેલ ફોન ડીજીટલ ફેકસ મશીનનો સમાવેશ થાય છે
Copyright©2023 - HelpLaw