આ કાયદાની અસર અન્ય કાયદા કરતા ચઢીયાતી રહેશે. - કલમ:૮૧

આ કાયદાની અસર અન્ય કાયદા કરતા ચઢીયાતી રહેશે.

આ કાયદાની જોગવાઇઓને પ્રવતૅમાન સંજોગોમાં તેનાથી કંઇ પણ અસંગત બીજા કાયદાઓમાં જણાવેલ હોય તો પણ તેનાથી ઉપરવટ આ કાયદાની જોગવાઇઓ ગણાશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ કાયદામાં ગમે તે જોગવાઇ કરવામાં આવી હોય તો પણ કોઇપણ વ્યકિતને કોપી રાઇટ અધિનિયમ ૧૯૫૭ અને પેટન્ટસ અધિનિયમ ૧૯૭૦ હેઠળ મળેલ અધિકારોનો ઉપયોગ કરતાં રોકી નહી શકાય