કનટ્રોલર નાયબ કન્ટ્રોલર અને મદદનીશ કન્ટ્રોલરને જાહેર સેવકો ગણવામાં આવશે. - કલમ:૮૨

કનટ્રોલર નાયબ કન્ટ્રોલર અને મદદનીશ કન્ટ્રોલરને જાહેર સેવકો ગણવામાં આવશે.

સન ૨૦૧૭ના નાણા અધીનિયમ ક્રમાંક ૭ મુજબ કલમ ૮૨માં અધ્યક્ષ સભ્યો અધિકારીઓ અને કમૅચારીઓ આ શબ્દોને રદ કરવામાં આવેલ છે. કન્ટ્રોલર નાયબ કન્ટ્રોલર અને મદદનીશ કન્ટ્રોલરને ભારતીય દંડ સંહિતાની કલમ ૨૧ મુજબ જાહેર સેવકો ગણવામાં આવશે