સુચના આપવાની સતા - કલમ:૮૩

સુચના આપવાની સતા

કેન્દ્ર સરકાર કોઇપણ રાજય સરકારને જે તે રાજયમાં આ કાયદાનો અમલ કરવા કે આ કાયદાની કોઇપણ જોગવાઇઓનો કે કોઇપણ નિયમો વિનિયમો કે તે હેઠળ કરવામાં આવેલ કોઇપણ હુકમોનો અમલ કરવા સુચના આપી શકશે.