કોડ ભાષામાં બદલવાના પ્રકારો અથવા રીતો - કલમ:૮૪(એ)

કોડ ભાષામાં બદલવાના પ્રકારો અથવા રીતો

કેન્દ્ર સરકાર ઇલેકટ્રોનિક માધ્યમના સલામત ઉપયોગ માટે તથા ઇ-ગવનૅન્સ અને ઇ-કોમસૅ માટેની રીતો અને પધ્ધતિઓ નિયત કરી શકશે.