કલમ - ૨૨૮
રાજ્ય સેવક ન્યાયિક કાર્યવાહી કરતા હોય ત્યારે તેનું ઈરાદાપૂર્વક અપમાન કરવું અથવા તેની કાર્યવાહીમાં વિક્ષેપ કરવો.૬ માસ સુધીની સાદી કેદની અથવા ૧૦૦૦ સુધીનો દંડ અથવા બંને.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy