
ગુનો કરવાના પ્રયત્ન માટે સજા
જે કોઇપણ આ કાયદા હેઠળ સજાને પાત્ર ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તે પ્રકારનો ગુનો કરાવડાવે અને તે ગુનો કરવા માટે કઇ પણ એવું કૃત્ય કરે તો તેને જે તે ગુના માટે નિયત કરવામાં આવી હોય તેવી મહતમ સજાથી અડધા સમયની કેદની સજા અને તે ગુના માટે નિયત કરવામાં આવેલ દંડ અથવા બન્નેની સજા કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw