
મુશ્કેલીઓનુ નિવારણ
(૧) આ કાયદાની જોગવાઇઓને અમલમાં મુકવામાં જો કોઇ મુશ્કેલી ઉભી થાય તો કેન્દ્ર સરકાર ઓફીસીયલ ગેઝેટમાં હુકમ પ્રસિધ્ધ કરીને એવી મુશ્કેલીઓ નિવારવા માટે જરૂરી અને તુરંત નિવારણ થાય તેવી અને આ કાયદાની જોગવાઇઓથી વિપરીત ના હોય તેવી જોગવાઇઓ કરી શકશે જોગવાઇ કરવામાં આવી છે કે આ કાયદો અમલમાં આવ્યાના બે વષૅનો સમય ગાળો પસાર થઇ ગયા બાદ આ કલમ હેઠળ આવો કોઇ હુકમ કરી શકાશે નહિ. (૨) આવો દરેક હુકમ તે હુકમ થઇ ગયા બાદ શકય હોય તે તેટલું તુરંત બન્ને ગૃહ સમક્ષ રજુ કરવામાં આવશે
Copyright©2023 - HelpLaw