કલમ - ૨૨૮(એ)
અમુક ગુનાઓની ભોગ બનેલી વ્યક્તિની ઓળખ પ્રગટ કરવા બાબત.બળાત્કારનો ભોગ બનેલ વ્યક્તિની ઓળખ પ્રસિદ્ધ કરે તેને ૨ વર્ષ સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા અને દંડ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy